$x \geq -2$ માટે $f(x) = \int_{-2}^{x} t \cdot g'(t) \, dt$ આપેલ છે,જ્યાં $g$ એ વધતું વિધેય છે,તો:

  • A
    $f(x)$ એ $x$ નું વધતું વિધેય છે.
  • B
    $f(x)$ એ $x$ નું ઘટતું વિધેય છે.
  • C
    $f(x)$ એ $x > 0$ માટે વધતું અને $x \in [-2, 0)$ માટે ઘટતું વિધેય છે.
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો વિધેય $y=g(x)$ એ વક્ર $y=3x^4-5x^3-12x^2+18x+3$ પર દોરેલા સ્પર્શકોના ઢાળ દર્શાવતું હોય અને તે ચુસ્ત રીતે વધતું વિધેય હોય,તો $g(x)$ નો પ્રદેશ શોધો:

$x$ ની કઈ કિંમતો માટે $y=[x(x-2)]^{2}$ વધતું વિધેય છે તે શોધો.

જો $f(x) = kx - \sin x$ એ એકવિધ વધતું વિધેય હોય,તો

વિધેય $f(x) = x \cdot e^{x(1-x)}$ એ

વિધેય $f(x) = x^3 + 5x^2 - 1$ કયા અંતરાલમાં ઘટતું વિધેય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo